Tata Ace Gold CNG

ટાટા ગોલ્ડ સીએનજી મોડલની વિશેષતાઓ

Tata Ace Gold Diesel Features

ટાટા એસ ગોલ્ડ સીએનજી મોડલમાં છે વધુ માઈલેજ

  • ટાટા એસ ગોલ્ડ સીએનજી મોડલમાં છે વધુ માઈલેજ
  • ગીઅર શિફ્ટ એડવાઈઝર ઈંધણમાં સારી એવી બચત માટે
Tata Ace Gold Diesel features

ટાટા એસ ગોલ્ડ સીએનજી મોડલમાં વધુ પિકઅપ

  • વોટર કૂલ્ડ મલ્ટીપોઈન્ટ ગેસ ઈન્જેકશન 694 સીએનજી એન્જિન
  • 26 હોર્સ પાવરની વધુ ઉર્જા સાથે વધુ સારી સ્પીડ
  • 50 એનએમ વધુ ટોર્ક ઉર્જા સાથે સારી એવી વધુ તીવ્રતા
  • 29 ટકા સુધીની વધુ ગ્રેડેબિલિટી વધુ પીકઅપ માટે
Tata Ace Gold Safety Features

ટાટા એસ ગોલ્ડ સીએનજી મોડલમાં વધુ ભાર વહન ક્ષમતા

  • વધુ ઉચ્ચ કાર્યક્ષમ ચેસિઝ કે જે હવે વધુ તીવ્રતા આપે છે
  • એ જ સમાન આગળ અને પાછળના મજબૂત લીફ સ્પ્રિંગ સસ્પેન્શન, જે હવે છે વધુ સખત મજબૂતાઈ સાથે
  • ટકાઉ ટ્રક જેવી કે એક્સેલ્સ
  • 640 કે.જીની વધુ ભારવનહ ક્ષમતા
Tata Ace Gold Features

ટાટા એસ ગોલ્ડ સીએનજી મોડલમાં વધુ સગવડતા

  • નવું ડિજિટલ ક્લસ્ટર
  • મોટું ગ્લવ બોક્સ
  • યુએસબી ચાર્જર
Tata Ace Gold Features

ટાટા એસ ગોલ્ડ સીએનજી મોડલમાં ઓછી જાળવણી

  • ટાટા એસ ગોલ્ડ સીએનજી મોડલમાં 72 000 કિ.મી અથવા 24 મહિનાની વોરંટી છે. 1400થી વધુ સર્વિસ આઉટલેટ સમગ્ર ભારતમાં છે અને 24 કલાકની કસ્ટમર કેર ફોનલાઈન (1800 209 7979 ટોલ ફ્રી નંબર સમગ્ર દેશ માટે), ટાટા મોટર્સ કોમર્સિયલ વ્હિકલના ગ્રાહકો ઈમરજન્સી કે આકસ્મિક બનાવ સમયે મદદની ખાત્રી માટે નિશ્ચિંત રહી શકે છે.
Tata Ace Gold Features

વધુ નફો

  • ટાટા એસ ગોલ્ડ સીએનજી મોડલમાં સામાન રાખવા માટેની બોડીની લંબાઈ 2520 એમએમ (8.2 ફૂટ) છે અને જે આપે છે સૌથી વધુ લોડિંગ (સામાન જગ્યા) જગ્યા અને મહત્તમ નફાકારકતા.