loading

આજે પુછપરછ કરો

હું સબમિટ બટન પર ક્લિક કરતા સહમતી સાથે કહુ છું કે મને ખૂબ જ વિનમ્રતાપૂર્વક મારા મોબાઈલ નંબર પર ટાટા મોટર્સ અથવા તેના સહયોગીઓ તરફથી ફોન આવ્યો હતો અને ટાટા વ્હિકલની ખરીદવા માટે સાચી સમજણ આપી મદદ કરી હતી.

કૃપા કરીને તમારા મોબાઈલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો

પ્રાપ્ત થયું નથી? ફરીથી OTP મોકલો
Check
આભાર ટાટા એસ માં તમારી રુચિ બદલ તમારો આભાર. અમારી ટીમ ટૂંક સમયમાં તમારી સાથે જોડાશે


સ્વીકૃતિ - 23,00,000 કામ્યાબી કી દાસ્તાન

ટાટા એસ ગોલ્ડ BS6 - તમારા પોતાના પરિવહન વ્યવસાય સાથે સફળતા પ્રાપ્ત કરો
તમારા વ્યવસાયનો માર્ગ ટાટા એસ ગોલ્ડ બીએસ 6 થી શરૂ થાય છે, જે તમને આર્થિક તફાવતોને દૂર કરવામાં અને સમગ્ર પરિવાર માટે સફળતા, આત્મસન્માન અને સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે.
Ramdas More

રામદાસ મોરે

પુના

ટાટા એસ એ મારી જિંદગી જ બદલી નાખી. માત્ર હું જ ઘણો ખુશ નથી, પરંતુ ડ્રાઈવર્સ પણ ટાટા એસ મિનિ ટ્રક સાથે ઘણા જ ખુશ છે.

વધુ વાંચો
N Satya Narayan

એન. સત્ય નારાયાણ

ચેન્નાઈ, તમિલનાડુ

બે વાહનો ચાર બન્યા. હવે મારી પાસે કુલ 7 વાહનો છે.જેમાં ત્રણ ટાટા 207 એસનો પણ સમાવેશ થાય છે. વધુ વાહનો સાથે મારો નફો વધતો ગયો. હું મારુ પોતાનુ ઘર પણ બાંધી શક્યો. ટાટા એસ મિનિ ટ્રક ખરીદી તે પહેલા મારી પાસે કશું જ નહોતું.

વીડિયો જોવા વધુ વાંચો
Mazhar Alam Khan

મઝહર અલમ ખાન

મુંબઈ

મેં જ્યારે ટાટા એસ મિનિ ટ્રક મેળવી ત્યારે મારું નસીબ જ બદલાઈ ગયુ. હુ ખરેખ કંકઈ નવી સારી શરૂઆત કરી શક્યો અને સમાજમાં એક સન્માનીય વ્યક્તિ બન્યો. હું મારા તમામ બાળકોને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણાવી શક્યો.

વીડિયો જોવા વધુ વાંચો
Dilip Jain

દિલિપ જૈન

ધુલે, મહારાષ્ટ્ર

અમે નાનો મીઠા ઉદ્યોગ ચલાવીએ છીએ. અમે ટાટા એસ મિનિ ટ્રક 2007માં ખરીદી હતી. થોડા જ સમયમાં એક ટ્રકથી 7 ટ્રક થઈ ગઈ. હું મારા ત્રણ ઘર બનાવી શક્યો અને સાથે મેં મારા બહેન અને મારી દીકરીના લગ્નનો ખર્ચ પણ ઉપાડ્યો.

વીડિયો જોવા વધુ વાંચો
KC Chandrashekhar

કે સી ચંદ્રશેખર

બેંગાલુરુ, કર્ણાટક

ભાઈના ટ્રાન્પોર્ટ બિઝનેસથી પ્રભાવીત થઈને મેં ટાટા એસ મિનિ ટ્રક ખરીદી હતી. નવી ટાટા એસ સાથે પ્રોડ્કટની ડિલિવરી સમયસર થાય છે. મારા ડ્રાઈવર્સ આ વાહનને ખૂબ જ પંસદ કરે છે અને મારો બિઝનેસ વધી રહ્યો છે. હાલ 45 ડ્રાઈવર્સ મારા માટે કામ કરે છે.

વીડિયો જોવા વધુ વાંચો
Mohd Mahmood

મોહમંદ મહમૂદ

હૈદરાબાદ, તેલંગાણા

મેં ટાટા એસ મીની ટ્રક ખરીદ્યા પછી મારા મીઠાના વ્યવસાયમાં સુધારો થયો. હું માત્ર મારા બાળકોના લગ્નો માટે ચૂકવણી કરી શક્યો નથી અને મારા ઘરને ફરીથી બનાવી શક્યો છું પણ હું મારા એસ સાથે ભારતના દરેક ભાગની મુલાકાત લેવાનું પણ વ્યવસ્થાપિત છું.

વીડિયો જોવા વધુ વાંચો
Ishvarbhai Ramchandbhai Raval

ઈશ્વરભાઈ રામચંદભાઈ રાવલ

પાટણ, ગુજરાત

હું છુટક મજૂરીના કામ કરતો હતો અને રોજના માંડ 100 રૂપિયા કમાતો હતો. 2006માં મેં મારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ એક મિત્રના સૂચનથી મેં ટાટા એસ મિનિ ટ્રક ખરીદી. હું જેના દ્વારા ખેતરોમાંથી શાકભાજી લઈને સ્થાનિક માર્કેટ સુધી પહોંચાડુ છું.

વીડિયો જોવા વધુ વાંચો
Jayanti bhai Patel

જયંતિભાઈ પટેલ

ગુજરાત

2001ના ભૂકંપ દરમિયાન મારા ધંધાને ઘણું નુકશાન થયુ. તે સમયે ટાટા એસ મિનિ ટ્રકમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો અને જેનાથી મારી જિંદગી ફરીથી પાટા પર આવી ગઈ. "

વધુ વાંચો
Rajkumar

રાજકુમાર

ચંદિગઢ

મારા પિતા ખેડુત છે. અમારી આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે હું વધારે ભણી શક્યો નહીં. પરંતુ હું જાણતો હતો કે હું સવારે 9થી5ની પરંપરાગત નોકરીને અનુરૂપ નથી. એક દિવસ, મારા મિત્રએ મને ટાટા એસ ખરીદવાની સલાહ આપી.

વીડિયો જોવા વધુ વાંચો
Laxmidar Das

લક્ષ્મિદર દાસ

ભુવનેશ્વર, ઓરિસ્સા

અમારી દિકરીના જન્મ બાદ અમે કાલાહાંડીથી ઓરિસ્સા આવ્યા. મારી પાસે ત્યારે ભુવનેશ્વરમાં કોઈ નોકરી ન હતી. મારી પૈસા પણ ન હતા. છેલ્લે મેં ટાટા એસ ભાડેથી ચલાવાનું નક્કી કર્યુ અને આજે મારો બિઝનેસ વધી રહ્યો છે.

વીડિયો જોવા વધુ વાંચો
Krishna Koli

ક્રિષ્ના કોલી

મુંબઈ, મહારાષ્ટ્ર

હું ડિલિવરીનું કામ કરતો હતો અને મહિને માંડ 800 રૂપિયા કમાતો હતો. આટલા સામાન્ય પગારથી તમે તમારુ ઘર ન ચલાવી શકો. જેથી તે સમયે મારે મારા સમના અને મારી વાસ્તવિકતાને પસંદગી કરવાની હતી.

વીડિયો જોવા વધુ વાંચો
Honey Bindal

હની બિંદાલ

રાઈપુર, છત્તિસગઢ

હું યુપીએસસી પરીક્ષા માટેનો અભ્યાસ કરતો હતો પરંતુ પરીક્ષા પાસ કરી શકતો ન હતો. તે સમયે બિઝનેસ શરૂ કરતા નોકરી છોડવુ મારા માટે ખૂબ જ અઘરૂ હતુ. કારણકે ચોક્કસ આવક નક્કી ન હતી. પરંતુ હું મારું પોતાનું કંઈક કરવા માંગતો હતો અને મારી પોતાની ઓળખ બનાવવા માંગતો હતો.

વીડિયો જોવા વધુ વાંચો
Bali Thakur

બાલી ઠાકુર

રાઈપુર, છત્તિસગઢ

હું જ્યારે 10માં ધોરણમાં ભણતો હતો ત્યારે મારા પિતાની નોકરી છુટી ગઈ હતી. મેં પરિવારને મદદ કરવા માટે કામ શરૂ કર્યુ. મેં તે સમયે ન્યુઝ પેપરમાં જાહેરાત જોઈ અને ટાટા એસ ખરીદી.

વીડિયો જોવા વધુ વાંચો
Vivek Sharma

વિવેક શર્મા

ઈન્દોર, મધ્યપ્રદેશ

મે મારું એમબીએ રીટેઈલ એન્ડ ફાઈનાન્સ ફિલ્ડમાં કર્યુ છે. એફએમસીજી કંપનીમાં જ્યારે હું ઈન્ટર્નશિપ કરતો હતો ત્યારે મને વેપાર કરવાની ઘણી તરકીબો મળી. એમબીએ પુરુ કર્યા બાદ બેંકમાં નોકરી કરી પરંતુ સવારે 9થી સાંજના 5ના નોકરી કરીને હું કંટાળી ગયો હતો.

વીડિયો જોવા વધુ વાંચો
Sangam Tulsi Laxman Rao

સંગમ તુલસી લક્ષ્મણ રાવ

વિજયવાડા, આંધ્રપ્રદેશ

ટાટા એસની માત્ર પ્રથમ ચાર દિવસની જ સવારીમાં જ મને જાણવા મળ્યુ કે તે ખરેખર સારી છે. જાળવણી ખૂબ જ ઓછી છે અને માલસામાન ખેંચવાની ક્ષમતા પણ ઘણી સારી હતી. જેનાથી મને મારો બિઝનેસ વધારવામા મદદ મળી.

વીડિયો જોવા વધુ વાંચો
Osman Shaikh

ઓસ્માન શૈખ

લાતુર, મહારાષ્ટ્ર

હું શૂઝ શોપ ચલાવતો હતો અને તેમાંથી મને માંડ ઘરનું પુરુ થાય તેટલી આવક મળતી હતી. દરમિયાન એકવાર ટાટા મોટર્સમાં કામ કરતી એક વ્યક્તિ અમારે ત્યાં આવી અને તેઓએ મને ટાટા એસ મિનિ ટ્રક હપ્તા પર ખરીદવાની સલાહ આપી અને ખરીદવા મદદ પણ કરી. ત્યાર માર એક દિકરાએ વાહન ચલાવવાનું શરૂ કર્યુ હતુ.

વીડિયો જોવા વધુ વાંચો
Ramdas More

શશિકાંત મોરે

પુના,મહારાષ્ટ્ર

ટાટા એસ મિનિ ટ્રક એ મારા માટે લક્ષ્મી છે અને તેણે મારી જિંદગી મારા પત્નીના ગયા પછી ખરા અર્થમાં પાછી અપાવી છે. તેની મદદથી હું મારા બાળકોને સાચવી શક્યો અને તેઓને ભણાવી શક્યો હતો.

વીડિયો જોવા વધુ વાંચો
Mohd fakru Miya

મોહંમદ ફકરુ મિયા

હૈદરાબાદ, તેલંગાણા

હું સખત પરિશ્રમ કરવામા માનું છુ અને 25 વર્ષથી ડ્રાઈવિંગ કરું છુ. મેં મારી પ્રથમ ટાટા એસ મિનિ ટ્રક 2006માં ખરીદી તે પહેલા મેં ઘણો જ કપરો સમય જોયો હતો. જ્યારે ટાટા એસ લીધી ત્યારે કામના પ્રથમ દિવસે 15 લોકોએ મારુ આ વાહન જોયુ અને ખૂબ જ વખાણી હતી.

વીડિયો જોવા વધુ વાંચો
Madhava Reddy

માધવ રેડ્ડી

હૈદરાબાદ, તેલંગાણા

હું ગામોમાંથી શાકભાજી લઈને હૈદરાબાદના માર્કેટમાં પહોંચાડવાનું કામ કરતો હતો. હું ઘર વગરનો હતો અને મારી આવક પણ ખૂબ જ ઓછી હતી. મેં 2003માં થ્રી વ્હિલરની ડ્રાઈવિંગ શરૂ કરી પરંતુ શાકભાજી ફેરિયાઓને તેમના શાકભાજી આ વાહનમાં રાખવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી.

વીડિયો જોવા વધુ વાંચો
Laxmanan Adikesavan

લક્ષ્મણદાસ અદિકેસવન

ચેન્નાઈ, તમિલાનાડુ

2004માં મેં 10 વર્ષ પુરા કર્યા અને હું ચેન્નાઈ માત્ર 150 રૂપિયા લઈને આવ્યો હતો.મેં મારો પોતાનો પ્રોવિઝન સ્ટોર શરૂ કર્યો તે પહેલા અને વોટરકેમન બિઝનેસ શરૂ કર્યો તે પહેલા હું દુકાનોમાં કામ કરતો હતો. ત્યારબાદ મેં મિનરલ વોટર ડિલિવરી બિઝનેસ શરૂ કર્યો હતો.

વીડિયો જોવા વધુ વાંચો
Koteshwar Rao

કોટેશ્વર રાવ

વિજયવાડા, આંધ્રપ્રદેશ

હું હાથથી ખેંચવામાં આવતી ગાડી અને કેટલીક રીક્ષાઓ કેટલાક લોકોની મદદથી ચલાવોતો હતો. દરમિયાન 2012માં એક દિવસ અમે ટાટા એસ મિનિ ટ્રક માર્કેટમાં જોઈ અને અમે તે ખરીદી લીધી. ત્યારબાદ અમે 150-200 કિ.મીની મુસાફરી આંધ્રની આસપાસ સરળતાથી એક જ વારમાં કરી શકતા હતા.

વીડિયો જોવા વધુ વાંચો
Dev Reddy Sriram Reddy

દેવ રેડ્ડી, શ્રીરામ રેડ્ડી

વિજયવાડા, આંધ્રપ્રદેશ

અમે દેવ રેડ્ડી અને શ્રીરામ રેડ્ડી ,અમારી સામાન ટ્રાન્સપોર્ટ કરાવવાની નોકરીથી કંટાળી ગયા હતા. અમે તમામ 9 જેટલા નોકરી વિનાના ટ્રાન્સપોર્ટર્સે સાથે મળીને 3 થ્રી વ્હિલર્સ સાથે લીધી હતી. જો કે તેમ છતાં બિઝનેસ સારો ચાલતો ન હતો.

વીડિયો જોવા વધુ વાંચો
Pravin Brahmankar

પ્રવિણ બ્રાહ્મણકર

ધુલે, મહારાષ્ટ્ર

અમે થ્રી વ્હિલર દ્વારા પાણીના પાઉચ અને પાણીની બોટલો ડિલવરી કરવાનો ધંધો કરતા હતા. પરંતુ શહેર દરેક વિસ્તારમાં પહોંચવામાં અમને મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ એક દિવસ અમે છોટા હાથી ટાટા એસ એસ મિનિ ટ્રક લઈ આવ્યા.

વીડિયો જોવા વધુ વાંચો
Abhinappa Gowda

અભિનપ્પા ગૌડા

કોલાર, કર્ણાટક

ટાટ એસ મિનિ ટ્રકની બજારમાં શરૂઆત થયાના એક વર્ષ મેં તે બુક કરાવી હતી. ગ્રાહકે મને ઘણા વેપારીઓનો સંપર્ક કરાવી મારો બિઝનેસ વધારવામા મદદ કરી હતી.

વીડિયો જોવા વધુ વાંચો