Tata Ace Gold CNG

ટાટા એસ ગોલ્ડ સીએનજીની વિશિષ્ટતાઓ

એન્જિનન

  • પ્રકારઃ વોટર કૂલ્ડ, મલ્ટીપોઈન્ટ ગેસ ઈન્જેકશન 694 સીસી સીએનજી એન્જિન
  • કેપિસિટીઃ 694 સેન્ટીમીટ ર3
  • મહત્તમ આઉટપુટઃ 19.12 કિલોવોટ (26 હોર્સ પાવર) @ 4000 r/min
  • મહત્તમ ટોર્કઃ 50એનએમ @ 2500 r/min

ક્લચ અને ટ્રાન્સમિશન

  • ક્લચઃ સિંગલ પ્લેટ ડ્રાય ફ્રિકશન ડાયગ્રામ ટાઈપ
  • ગીઅર બોક્સઃ જીબીએસ 65-5/5.6, 6 મેન્યુઅલ ટ્રાન્સમિશન
  •  સીન્ક્રોમેશ(સંકોચિતજાળીદાર) આગળના તમામ ગીઅર્સ પર, સ્લાઈડિંગ મેશ (જાળી) પાછળના ગીઅર માટે
  • -સ્ટીરિંગઃ મિકેનિકલ ,વેરિઅબલ રેશિયો ( 23.1 થી 28.9:1) ,380 એમએમ ડાયમીટર

બ્રેક્સ

  • આગળઃ ડિસ્ક બ્રેક્સ
  • પાછળઃ ડ્રમ બ્રેક્સ 200 એમએમ ડાય. x 30 એમએમ

સસ્પેન્શન

  • પ્રકારઃ પેરાબોલિક લીફ સ્પ્રિંગ આગળ અને પાછળ બંને ભાગમાં
  • શોક એબ્ઝોર્બરઃ હાઈડ્રોલિક, ડબલ એક્ટિંગ ટેલિસ્કોપિક ટાઈપ

વ્હિલ્સ એન્ડ ટાયર્સ

  • ટાયર્સઃ 145આર એલટી 8પીઆર રેડિયલ (12)

વ્હિકલ ડાયમેન્શન્સ (એમએમ)

  • લંબાઈઃ 4075
  • પહોળાઈઃ1500
  • ઊંચાઈઃ1850
  • વ્હિલબેસઃ2250
  • ફ્રંટ ટ્રેકઃ1300
  • રીઅર ટ્રેકઃ1320
  • કાર્ગો બોક્સ ડાયમેન્શન(અંદરથી અંદરના ભાગમાં) 2520 એમએમ x 1490 એમએમ x 300 એમએમ2520 mm x 1490 mm) x 300 mm
  • મિનિમમ ટર્નિંગ સર્કલ ડાયમીટરઃ9250

ફ્યુઅલ ટેન્ક કેપેસિટી

  • ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ 70 L

પર્ફોમન્સ

  • મેક્સિમમ સ્પીડઃ 70 કિ.મી પ્રતિ કલાક
  • મેક્સિમમ ગ્રેડેબિલિટીઃ 30 ટકા

વજન

  • મહત્તમ કુલ વાહન વજનઃ 1630 કે.જી
  • કર્બ વેઈટઃ 990 કે.જી
  • બેઠક ક્ષમતાઃ ડ્રાઈવર ઉપરાંત એક વ્યક્તિ