ટાટા એસ ગોલ્ડ ડીઝલ પ્લસને ઉન્નત માઇલેજ, રોડ પરફોર્મન્સ પર શ્રેષ્ઠ અને અંતિમ નફો આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ટાટા એસ ના વારસાને આધારે, ટાટા એસ ગોલ્ડ ડીઝલ પ્લસ 3 વર્ષ / 75000 KMs ફ્રીડમ પ્લેટિનમ AMC ઓફર કરે છે અને ઉદ્યોગ સેવા ગેરંટીઓમાં પ્રથમ બે અનન્ય લાભો આપે છે: 24 કલાક સેવા સમયની ગેરંટી અને ઝીરો બ્રેકડાઉન ગેરંટી* 15000 કિલોમીટર સુધી અથવા 6 મહિના, બેમાંથી જે વહેલું હોય. ટાટા એસ ગોલ્ડ ડીઝલ પ્લસની શક્તિ સાથે સફળતાનો અનુભવ કરો.
ટાટા એસ ગોલ્ડ બીએસ6 માં ટાટા એસનું ડીએનએ અને સાથે છે 6 બાબતોનું વચન
ટાટા એસ બીએસ4ની
સરખામણીએ સારી માઈલેજ
સગડવતા વધારવા નવુ ડિજિટલ
ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, યુટિલિટી
હોલ્ડર અને યુએબી ચાર્જર
વધુ ઉર્જા,પિકઅપ
અને ગ્રેડક્ષમતા
સરળ એન્જિન, લાંબા ગાળાની સર્વિસ
અને 2 વર્ષ અથવા 72000 કિ.મ.
સુધીની વોરંટી
ઉચ્ચ કાર્યક્ષમ ચેસિઝ, સસ્પેન્શન અને
એક્સલ્સ 750 કિ.ગ્રા.ની વધુ ભાર
વહન ક્ષમતા માટે
વધુ ઈંધણ બચત, વધુ ભારવહન
કેપિસિટી અને ઓછો જાળવણી ખર્ચ
Special Finance scheme of 0.99% for 3 years and 2.99% for 4 years. Interest savings under special finance scheme. Customer can opt either for the consumer scheme or the special finance scheme
*The Special financing scheme is applicable on all Ace Diesel variants: Ace HT, Ace Gold, Ace XL & Ace EX (Including cab chassis, high deck and container variants)