ટાટા એસીઇ ગોલ્ડ પેટ્રોલ CX ટાટા એસીઇ ગોલ્ડ પેટ્રોલ CX

ટાટા એસીઇ ગોલ્ડ પેટ્રોલ CX ઓવરવ્યૂ

ટાટા એસીઇ ગોલ્ડ પેટ્રોલ CX

ટાટા એસીઇ 2005 થી છેલ્લા 16 વર્ષોમાં 23 લાખ ઉપરાંત પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકોની પ્રથમ પસંદગી રહી છે! હવે, અબજો નવા પરીપૂર્ણ સ્વપ્નોની આ વધુ એક તદ્દન નવી મુસાફરીની શરૂઆત છે.

પોતાના વર્ગમાં ઓછા ઓપરેટિંગ ખર્ચ અને સૌથી વધુ કમાણી કરવાની ક્ષમતા આપવા દ્વારા તેઓના વ્યવસાયને વધારવામાં મદદ કરીને, ટાટા એસીઇ ગોલ્ડ પેટ્રોલ CX દરેકના સપનાને સાકાર કરવા સુસજ્જ છે.

યુએસપી :

  • વધુ સ્પીડ માટે 18.38kW પાવર આપતું પાવર પેક્ડ એન્જિન, ઝડપી ટ્રિપ્સ માટે 55 Nm પિકઅપ
  • ઉચ્ચ ઇંધણ કાર્યક્ષમતા માટે ગિયર શિફ્ટ ઍડ્વાઇઝર અને ઇકો સ્વિચ
  • ડિજિટલ ડિસ્પ્લે ક્લસ્ટર
  • વિશેષતાઓ - મોટું લોક કરી શકાય તેવું ગ્લૉવ બૉક્સ, યુએસબી ચાર્જર
  • 2 વર્ષની વોરંટી / 72000 કિ.મી.

એપ્લિકેશન્સ: ફળો અને શાકભાજીનું વિતરણ, ફર્નિચર, ઉપભોક્તા ઉત્પાદનો, બોટલ્ડ પાણી, ગેસ સિલિન્ડર, FMCG, દૂધ અને ડેરી ઉત્પાદનો, ઠંડા પીણાં, કાપડ, બેકરી, ફાર્મા, ટેન્ટ હાઉસ અને કેટરિંગ, પ્લાસ્ટિક, સ્ક્રેપ, કચરાનો વહીવટ અને ઘણી વધુ એપ્લિકેશન્સ

ટાટા એસીઇ ગોલ્ડ પેટ્રોલ CX