EMI Calculator

ઈએમઆઈ કેલક્યુલેટર

ઈએમઆઈ કેલક્યુલેટર

તમારા માસિક હપ્તાની ચુકવણી વિશે જાણવા નીચેની વિગતો ભરો

લોન રકમ (રૂ.) 0

₹0₹60 લાખ

લોનનો સમયગાળો (મહિનાઓમાં)0 મહિના

0071 મહિના

વ્યાજ દર (%) 0%

0%15%

કેલક્યુલેટ રીસેટ

0

ચુકવાયેલી ટોટલ રકમ

EMI Calculator

અંદાજિત માસિક ચુકવણી (ઈએમઆઈ0

ટોટલ પ્રિન્સિપલ અમાઉન્ટ (કુલ મુળ રકમ 0

ટોટલ ઈન્ટરેસ્ટ અમાઉન્ટ (કુલ વ્યાજ રકમ 0

ચેતવણીઃ

વ્યાજદર / નાણાકીય વિતરણ બેંકો દ્વારા લેવાયલે વ્યવહારુ કે બુધ્ધિપૂર્વકના નિર્ણય પર આધારીત રહેશે. ઈએમઆઈ કેલક્યુલેટર દ્વારા દર્શાવાયેલ ગણતરી તમારા દ્વારા આપવામા આવેલી કે દાખલ કરવામા આવેલી માહિતીને આધારે હોય છે અને જે માત્ર સમજવાના હેતુસર હોય છે. આ ગણતરી ભારતીય નાણાને દર્શાવે છે અને જે કુલ કિંમતની આસપાસની હોય છે. અંદાજિત માસિક ચુકવણીમાં અન્ય કોઈ પ્રોસેસિંગ અથવા અન્ય સંભવિત ફી કે જે નાણાકીય સંસ્થાઓ-બેંકોને આધારીત હોય શકે છે, તેનો સમાવેશ થતો નથી.

તમામ લોન કિંમતો બિન વ્યાપારિક વપરાશ પર આધારીત છે અને જે સ્વતંત્ર લેન્ડિંગ સોર્સની ક્રેડિટ મંજૂરીને આધીન છે. અસલ ડાઉન પેમેન્ટ અને પરિણમીત માસિક ચુકવણી જુદા જુદા હોય શકે છે. અને જે વાહનના પ્રકાર અને વપરાશ, સ્થાનિક શાહુકાર જરૂરિયાતો તથા તમારી ક્રેટિડ ક્ષમતા પર આધાર રાખે છે. માસિક હપ્તો કે માસિક ચુકવણીની નિશ્ચિત રકમ કે માહિતી માટે તમારા ડીલરનો સંપર્ક કરી તપાસ કરો.