Tata Ace 23 Lakh Milestone

ટાટા એસ સ્ટોરી

ટાટા એસ સ્ટોરી

ટાટા એસની 2005માં શરૃઆત સાથે ભારતમાં કાર્ગો ટ્રાન્સપોર્ટ સેકટરમાં નવા બિઝનેસની તકો અને સક્ષમતા, રોજગારીની તકો અને ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા સાથે ક્રાંતિ આવી. સમગ્ર દેશના લોકો આ બ્રાન્ડને દરેક પ્રદેશ-વિસ્તાર અને દરેક આબોહવ-હવામાનમાં તેની ટકાઉ અને કાર્યક્ષમ કામગીરી માટે ચાહે છે. 22 લાખથી વધુ ઉદ્યોગ સાહસિકોનો વિશ્વાસ ધરાવતી ટાટા એસ છેલ્લા 15 વર્ષથી મિનિ ટ્રક સેગમેન્ટમાં ગ્રાહકોની ન.1 પસંદ બની છે. ટાટા એસની તાજેતરની એડિશન ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મોડલમાં આવી રહી છે. જેમાં છે વધુ માઈલેજ, વધુ પાવર અને પિકઅપ, વધુ ભારવહન ક્ષમતા, વધુ સગવડતા અને ઓછી જાળવણી. આ તમામ ખાસિયતો તમને આ જ શ્રેણના અન્ય વાહનોની સરખામણીએ વધુ આવક આપે છે.

Tata Ace Launch

2005

  • ટાટા એસ –ભારતની પ્રથમ મિનિ ટ્રક બજારમા આવી
Tata Ace BBC Top Gear Award

2006

  • ટાટા એસ એચટીની શરૂઆત
  • એસને બીબીસી-ટોપ ગીઅર ડિઝાઈન ઓફ ધ યરનો 2006નો એવોર્ડ હાંસલ થયો
Tata Ace 1 Lakh Milestone

2007

  • ટાટા એસ 1 લાખના
    વેચાણ આંકને પાર થઈ
  • પેસેન્જર ટ્રાન્સપોર્ટેશ માટે
    ટાટા મેજિકની શરૂઆત

2008

  • પંતનગરમાં ખાસ ડેડિકેટેડ પ્લાન્ટની સ્થાપના
  • ટાટા એસ સીએનજીની શરૂઆત
Tata Ace CNG Mini trucks

2009

  • ટાટા સુપર એસ અને ટાટા એસ એક્સની શરૂઆત
5 Lakh Sales in 5 Years

2010

  • ટાટા એસ ભારતની પ્રથમ એક લાખ
    પ્રતિ વર્ષ વ્યાપારિક વાહન બ્રાન્ટ બની
  • કુલ વેચાણ પાંચ લાખને પાર
Tata Ace Zip Mini trucks

2011

  • ટાટા મેજિક આઈરિસ અને ટાટા એસ ઝિપનુ લોન્ચિંગ
Tata Ace 1 Lakh Milestone

2012

  • ટાટા એસ પરિવાર દ્વારા 1 મિલિયન ટ્રકના વેચાણની ઉજવણી
Tata Super Ace Mint Mini trucks

2014

  • નવી સુપર એસ મિન્ટની શરૂઆત

2015

  • એસ મેગા સ્મોલ પિકઅપની શરૂઆત
Tata Ace Mega Pickup Trucks
Tata Ace 2 Lakh Milestone

2016

  • એસ ઝિપ સીએનજી
    બજારમાં મુકાઈ
Tata Ace Gold Trucks
Tata New ace XL Mini Trucks

2017

  • એક્સએલ રેન્જની શરૂઆત
  • ટાટા એસ ફેમિલીએ 2 મિલિયનના આંકને પાર કર્યો

2018

  • એસ ગોલ્ડની શરૂઆત
Tata Ace 2 Lakh Milestone

2020

  • એસ ગોલ્ડ
    પેટ્રોલની શરૂઆત
Tata Ace Gold Trucks

2021

  • નું લોન્ચિંગ
    એસ ગોલ્ડ પેટ્રોલ Cx
Tata Ace 2 Lakh Milestone

2022

  • નું લોન્ચિંગ
    એસ ગોલ્ડ સીએનજી પ્લસ & એસ એચટી પ્લસ
Tata Ace 2 Lakh Milestone