2005માં ટાટા મોટર્સ ટાટા એસની શરૂઆત સાથે નાના વ્યાપારિક વ્હિકલ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી હતી. ટાટા એસ તેના ગ્રાહકોને સમગ્ર આર્થિક માળખાને સ્વરોજગાર માટે એક વાહન તરીકે નોંધપાત્ર સામાજિક અને આર્થિક લાભો પણ પુરા પાડે છે. છોટા હાથી તરીકે લોકપ્રિય બનેલ ટાટા એસ 22 લાખથી વધુ ગ્રાહકોને સફળ ઉદ્યોગ સાહસિક બનવામા મદદ પુરી પાડી હતી અને ટાટા એસ ભારતમાં સૌથી વધુ વેચાતા કોમર્શિયલ વાહન તરીકેની બ્રાન્ડ છે.
ટાટા એસ ગોલ્ડ ડિઝલ બીએસ-6 વધુ માઈલેજ, સારી પીકઅપ, વધુ ભાર વહન ક્ષમતા અને, વધુ સગવડતા અને ઓછા જાળવણી ખર્ચ તેમજ વધુ નફા સહિતના ગુણો સાથે હવે ઉપલબ્ધ છે.
એક્સ-શોરૂમ કિંમત*
* બતાવેલ કિંમતો સૂચક છે અને ફેરફારને પાત્ર છે