ટાટા એસ ગોલ્ડ વિશેષતાઓ
ટાટા એસ ગોલ્ડ વિશેષતાઓ
એન્જિન
- પ્રકારઃ 2 સીલિન્ડર, 700 સીસી પર્યાવરણીય બાબતોને ધ્યાનમા રાખતા ડીઆઈ એન્જિન
- મહત્તમ આઉટપુટઃ 14.7 કિલો વોટ @ 3600 r/min
- મહત્તમ ટોર્કઃ 45 એનએમ @ 1800-2000 r/min
ક્લચ અને ટ્રાન્સમિશન
- ક્લચઃસિંગલ પ્લેટ ડ્રાય ફ્રિકશન ડાયગ્રામ ટાઈપ
- ગીઅર બોક્સઃ જીબીએસ 65-4/6.31
- સ્ટીરિંગઃ મિકેનિકલ, વેરિઅબલ રેશિયો (23.1 થી 8.9:1) વેરિએબલ, 380 એમએમ ડાયમીટર
બ્રેક્સ
- આગળઃ ડિસ્ક બ્રેક્સ (સી51 કેલિપર)
- પાછળઃ ડ્રમ બ્રેક્સ 200 એમએમ ડાય.x30 એમએમ
સસ્પેન્શન
- આગળઃ પેરાબોલિક લીફ સ્પ્રિંગ
- પાછળઃ સેમિ- એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ
વ્હિલ્સ એન્ડ ટાયર્સ
- ટાયર્સઃ 145આર એલટી 8પીઆર રેડિયલ
વ્હિકલ ડાયમેન્શન્સ (એમએમ)
- લંબાઈઃ 3800
- પહોળાઈઃ 1500
- વ્હિલબેસઃ 1842 (Unladen)
- ફ્રંટ ટ્રેકઃ 2100
- રીઅર ટ્રેકઃ 1300
- ગ્રાઉન્ડ ટ્રેકઃ 1320
- ગ્રાઉન્ડ ટ્રેકઃ160
- કાર્ગો બોક્સ ડાયમેન્શનઃ 2200 એમએમ x 1490 એમએમ x 300 એમએમ
- મિનિમમ ટર્નિંગ સર્કલ રેડિયસઃ4300
ફ્યુઅલ ટેન્ક કેપેસિટી
- ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ 30 લીટર
પર્ફોમન્સ
- મેક્સિમમ ગ્રેડેબિલિટીઃ 27.5 ટકા
વજન
- મહત્તમ કુલ વાહન વજનઃ 1670 કે.જી
- કર્બ વેઈટઃ 920 કે.જી