Tata Ace Gold Header Banner

ટાટા એસ ગોલ્ડ ડિઝલ મોડલની વિશેષતાઓ

Tata Ace Gold Diesel Features

ટાટા એસ ગોલ્ડ ડિઝલ મોડલમાં વધુ માઈલેજ

  • 2 સીલિન્ડર 700 સીસી કુદરતિ બાબતોને અનુરૂપ ડીઆઈ એન્જિન
  • ગીઅર શિફ્ટ એડવાઈઝર વધુ સારી ઈંધણ બચત માટે
Tata Ace Gold Diesel features

ટાટા એસ ગોલ્ડ ડિઝલ મોડલમાં વધુ પિકઅપ

  • 20 હોર્સ પાવરની વધુ ઉર્જા સારી સ્પીડ માટે
  • 45 એનએમની વધુ ટોર્ક સારી પ્રવેગતા માટે
  • 27.5 ટકા સુધીની વધુ ગ્રેડેબિલિટી સારી પિકઅપ માટે
Tata Ace Gold Safety Features

ટાટા એસ ગોલ્ડ ડિઝલ મોડલમાં છે વધુ ભારવહન ક્ષમતા

  • 750 કિ.ગ્રા.ની ઉચ્ચ ભારવહન ક્ષમતા
  • ઉચ્ચ કાર્યક્ષમ ચેસિઝ સાથે ઉચ્ચ કાર્યક્ષમ ટ્રક જેમાં હવે વધુ પ્રબળતા
  • આગળના અને પાછળના સખત લીફ સ્પ્રિંગ સસ્પેન્શન હવે જે વધુ મજબૂતાઈ સાથે
  • એક્સલ્સ સાથે ટકાઉ ટ્રક
Tata Ace Gold Features

ટાટા એસ ગોલ્ડ ડિઝલ મોડલમાં વધુ સગડવતા

  • ડિઝિટલ ક્લસ્ટર
  • મોટું ગ્લવ બોક્સ
  • બોટલ અને ડોક્યુમેન્ટ હોલ્ડર
  • યુએસબી ચાર્જર
Tata Ace Gold Features

ટાટા એસ ગોલ્ડ ડિઝલ મોડલમાં વધુ ભારવહન ક્ષમતા

  • વધુ એકંદર આવરદા
  • સ્પેર પાર્ટસની સરળતાથી ઉપલબ્ધતા
  • ટાટા મોટર્સના 1400થી વધુ ઓથોરાઈઝડ સ્ટેશન્સ દ્વારા સર્વિસની વધુ સરળતા
  • બે વર્ષ કે 72000 કિ.મી સુધીની વોરંટી
Tata Ace Gold Features

ટાટા એસ ગોલ્ડ ડિઝલ મોડલમાં વધુ નફો

  • ઓછી જાળવણી
  • વધુ ઈંધણ બચત
  • વધુ ભાર વહન ક્ષમતા
  • રૂ.25000 નફો દર મહિને