ટાટા એસની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી 23 લાખથી વધુ ઉદ્યોગ સાહસિકો સશક્ત થયા છે ત્યારે આ ટાટા એસ ગોલ્ડના વારસને સફળતાપૂર્વક આગળ લઈ જતા એસ ગોલ્ડ પેટ્રોલ લાંબા સમયથી નફામાં તમારા ભાગીદાર રહી છે.