Tata Ace Gold Header Banner

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મોડલ વિશેષતાઓ

Tata Ace Gold Maintenance Features

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મોડલમાં છે વધુ માઈલેજ

  • ટાટા 275 ગેસોલિન એમપીએફઆઈ બીએસ-વીઆ, 4 સ્ટ્રોક વોટર કૂલ્ડ એન્જિન
  • ગીઅર શિફ્ટ એડવાઈઝર ઈંધણમાં સારી એવી બચત માટે
  • ઈકો સ્વિચ વધુ ઈંધણ બચત માટે
Tata Ace Gold rugged features

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મોડલમાં હાઈ પિકઅપ

  • 30 હોર્સ પાવરની વધુ ઉર્જા સાથે વધુ સારી સ્પીડ
  • 55 એનએમ વધુ ટોર્ક ઉર્જા સાથે સારી એવી વધુ તીવ્રતા
  • 30 ટકા સુધીની વધુ ગ્રેડેબિલિટી વધુ પીકઅપ માટે
  • 70 કિ.મી પ્રતિ કલાકની ટોપ સ્પીડ
Tata Ace Gold Safety Features

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મોડલમાં વધુ ભાર વહન ક્ષમતા

  • 750 કિ.ગ્રા.ની વધુ ભાર વહન ક્ષમતા
  • વધુ ઉચ્ચ કાર્યક્ષમ ચેસિઝ કે જે હવે વધુ તીવ્રતા આપે છે
  • આગળ અને પાછળના મજબૂત લીફ સ્પ્રિંગ સસ્પેન્શન, જે હવે વધુ સખત મજબૂતાઈ સાથે
  • ટકાઉ ટ્રક જેવી કે એક્સેલ્સ
ટાટા એસ ગોલ્ડ સુવિધાઓ

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મોડલમાં વધુ સગવડતા

  • ડિજિટલ ક્લસ્ટર
  • મોટું ગ્લવ બોક્સ
  • બોટલ અને ડોક્યુમેન્ટ હોલ્ડર
  • યુએસબી ચાર્જર
ટાટા એસ ગોલ્ડ સુવિધાઓ

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મોડલમાં ઓછી જાળવણી

  • વધુ સારી એકંદર આવરદા
  • સ્પેર પાર્ટસની સરળતા
  • ટાટા મોટર્સના 1400થી વધુ ઓથોરાઈઝડ સ્ટેશન્સ દ્વારા સર્વિસની વધુ સરળતા
  • બે વર્ષ કે 72000 કિ.મી સુધીની વોરંટી
ટાટા એસ ગોલ્ડ સુવિધાઓ

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ મોડલમાં વધુ નફો

  • ઓછી જાળવણી
  • વધુ ઈંધણ બચત
  • વધુ ભાર વહન ક્ષમતા
  • રૂ.25000 નફો દર મહિને