ટાટા એસ ગોલ્ડ વિશેષતાઓ

એન્જિન

  • પ્રકારઃ 2 સીલિન્ડર, 700 સીસી પર્યાવરણીય બાબતોને ધ્યાનમા રાખતા ડીઆઈ એન્જિન
  • મહત્તમ આઉટપુટઃ 14.7 કિલો વોટ @ 3600 r/min
  • મહત્તમ ટોર્કઃ 45 એનએમ @ 1800-2000 r/min

ક્લચ અને ટ્રાન્સમિશન

  • ક્લચઃસિંગલ પ્લેટ ડ્રાય ફ્રિકશન ડાયગ્રામ ટાઈપ
  • ગીઅર બોક્સઃ જીબીએસ 65-4/6.31
  • સ્ટીરિંગઃ મિકેનિકલ, વેરિઅબલ રેશિયો (23.1 થી 8.9:1) વેરિએબલ, 380 એમએમ ડાયમીટર

બ્રેક્સ

  • આગળઃ ડિસ્ક બ્રેક્સ (સી51 કેલિપર)
  • પાછળઃ ડ્રમ બ્રેક્સ 200 એમએમ ડાય.x30 એમએમ

સસ્પેન્શન

  • આગળઃ પેરાબોલિક લીફ સ્પ્રિંગ
  • પાછળઃ સેમિ- એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ

વ્હિલ્સ એન્ડ ટાયર્સ

  • ટાયર્સઃ 145આર એલટી 8પીઆર રેડિયલ

વ્હિકલ ડાયમેન્શન્સ (એમએમ)

  • લંબાઈઃ 3800
  • પહોળાઈઃ 1500
  • વ્હિલબેસઃ 1842 (Unladen)
  • ફ્રંટ ટ્રેકઃ 2100
  • રીઅર ટ્રેકઃ 1300
  • ગ્રાઉન્ડ ટ્રેકઃ 1320
  • ગ્રાઉન્ડ ટ્રેકઃ160
  • કાર્ગો બોક્સ ડાયમેન્શનઃ 2200 એમએમ x 1490 એમએમ x 300 એમએમ
  • મિનિમમ ટર્નિંગ સર્કલ રેડિયસઃ4300

ફ્યુઅલ ટેન્ક કેપેસિટી

  • ફ્યુઅલ ટેન્ક કેપેસિટીઃ 30 લીટર

પર્ફોમન્સ

  • મેક્સિમમ ગ્રેડેબિલિટીઃ 27.5 ટકા

વજન

  • મહત્તમ કુલ વાહન વજનઃ 1670 કે.જી
  • કર્બ વેઈટઃ 920 કે.જી